Posts

ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર કોઈના વગર કંઈ અટકતું નથી;  પણ, અધુરું ચોક્કસ રહે છે." લાગણીઓ ઉછીની મળતી નથી, કદાચ એટલે જ એ બધાને જડતી નથી...! લોકો વારંવાર કહેતા હોય છે કે  'જીવતા રહેશું તો ફરી મળીશું' પણ,કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે .  'મળતા રહેશો તો જીવતા રહેશું'..આતો રંગ બદલતી દુનિયા છે દોસ્તો..તમારા દુઃખો તમને રડી રડીને પૂછે છે..અને બીજાને તે હસી હસીને બતાવે છે..! =======================================================================  મળેલા સમય ને જ યોગ્ય બનાવો સાહેબ.. યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો જીંદગી ટૂંકી પડશે..! જીદંગી આ ન્યુઝપેપર જેવી છે..જો તમે આજ ના છો..તો કામ ના છો..જો જુના થઇ ગયા છો..તો ફરસાણ ના પડીકાબનશો.. કીંમતી માેતી ની માળા તુટી જાય તાે માેતી વીંણવા માટે નીચે નમવા માં કઈ વાંધાે નથી.... બસ ! સંબંધાે નું પણ કંઈક એવું જ છે... હું નીકળ્યો સુખ ની શોધ માં રસ્તે ઉભા દુ:ખો બોલ્યા.. અમને સાથે લીધા વગર કોઇને સુખનુ સરનામુ મળતુ નથી..! કોઇકે પૂછ્યું.. તમે આટલા બધા ખુશ કેવી રીતે રહી શકો છો..?મે કહ્યું.. કેટલાકનું સાંભળી લઉં છું...

દુનિયા નો નિયમ છે

કબૂલ  કરવાની હિમ્મત  અને           સુધારી લેવાની દાનત હોય તો  ભૂલ  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે           દુનિયા નો નિયમ છે જ્યાં સુધી         કામ છે ત્યાં સુધી નામ છે    નહિ તો દૂર થી સલામ છે સાહેબ.

વાવી ને ભુલી જવાથી

વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ... સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે. શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .

છાછ જેવા છે

Image

દુઃખ આવ્યું છે

Image

કાલનું દૂધ આજે દહીં બની જાય છે

Image