દુનિયા નો નિયમ છે

કબૂલ  કરવાની હિમ્મત અને
          સુધારી લેવાની દાનત
હોય તો  ભૂલ  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે      

    દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
        કામ છે ત્યાં સુધી નામ છે
   નહિ તો દૂર થી સલામ છે સાહેબ.

Comments