વાવી ને ભુલી જવાથી

વાવી ને ભુલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય સાહેબ...

સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.

શબ્દોનું ખરું વજન તો આવકાર આપનાર ના ભાવ પર હોય છે

નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.!!. . .

Comments

Popular posts from this blog

ગુજરાતી સુવિચાર