દુનિયા નો નિયમ છે
કબૂલ કરવાની હિમ્મત અને સુધારી લેવાની દાનત હોય તો ભૂલ માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે દુનિયા નો નિયમ છે જ્યાં સુધી કામ છે ત્યાં સુધી નામ છે નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
સુવિચાર ગુજરાતી , જીવનપ્રેરક સુવિચારો, સુવાક્યો, જીવન મંત્ર, અદભૂત સૂત્ર,સુવિચાર, whats app status messages and more .... keep connected.....The secret of happiness in today's Fast life.....