સમય ભલે દેખાતો નથી

સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય છે...
આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી, 
"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..

Comments

Popular posts from this blog

ગુજરાતી સુવિચાર