જ્યારે નાના હતા

જ્યારે નાના હતા
ત્યારે મોટી મોટી
વાતોમા તણાઇ ગયા
......... અને ........
જયારે મોટા થયા
ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઇ ગયા

Comments