સાવ ડફોળ ના દાખલા સાચા પડે
સાવ ડફોળ ના દાખલા સાચા પડે
અને ભલભલા બુધ્ધિશાળી ના ગણિત ખોટા પડે...
એનું નામ "જીંદગી"
જીંદગી શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર ! "
સૌન્દર્ય ધ્યાન આકર્ષવા માટે હોય છે
જયારે વ્યક્તિત્વ હૃદયને આકર્ષે છે ••
આ જગતમાં બધું ય જડે પણ પોતાની ભૂલ ના જડે.
Comments
Post a Comment