નિખાલસ
નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ
"શીખવાનું " દરેક વખતે હોય છે.
નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ
"શીખવાનું " દરેક વખતે હોય છે.
Comments
Post a Comment