આજનુ કડવુ સત્ય

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે એટલે એનો આખો થાક ઉતરી જાય સાહેબ.......
પણ
જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખીય દુનિયામાં ક્યાય ના ઉતરે,  લખી રાખજો.

Comments

Popular posts from this blog

ગુજરાતી સુવિચાર